¡Sorpréndeme!

સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી| ગગનચુંબી બુર્જ ખલિફા તિરંગા રોશનીથી ઝળહળ્યું

2022-08-15 104 Dailymotion

75માં સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. PM મોદીએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. વિદેશમાં પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત .દુબઈ ખાતેની ગગનચુંબી ઇમારત બુર્જ ખલિફા તિરંગા રોશનીથી ઝળહળી ઉઠી છે.